સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી, કંપની ભારતમાં 75,000 કરોડ રોકાશે

ખેડૂતો, યુવાનોના જીવન બદલવા ટેકનોલોજીના વપરાશ સહીત અનેક મુદ્દે ચર્ચા કરીમોદીએ પિચાઈ સાથે ડેટા અને સાઈબર સિક્યોરિટીના મહત્વ અંગે પણ વાત કરી

જાપાન દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્ટીલ્થ ફાઈટર જેટ્સ બનાવશે, અમેરિકા તેને F-35 ફાઈટર જેટ આપશે

જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ સંસદને જણાવ્યું છે કે તે સ્ટીલ્થ ફાઈટર પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યા છેજાપાનનું આ સ્ટીલ્થ ફાઈટર બે એન્જિનવાળુ...

એરલાઈન્સને અનલોક ના ફળ્યુ: પાઈલટ્સના પગારમાં 45 ટકા સુધીનો કાપ

મુંબઈ: કોવિડ-19ને કારણે નીચી માંગ અને ઘટી રહેલા માર્જિનની મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી એરલાઇન્સે જુલાઈમાં ફરી પગાર ઘટાડ્યો છે. સૂત્રના...

દિગ્ગજ IT કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી, 18 હજાર લોકોની નોકરી પર લટકતી તલવાર

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીની અસર હવે આઈટી કંપનીઓ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, જેના કારણે છટણીની શરૂઆત થઈ ચૂકી છે....

મોદી કેબિનેટનો નિર્ણય, પ્રવાસી મજૂરોને પીએમ આવાસ યોજનાના ફ્લેટ્સ ભાડે મળશે

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક મળી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી....

આ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર

બેંગલુરુઃ કર્ણાટક કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેમના કાર્યકર્તાઓ સ્પેશ્યિલ ટ્રેકિંગ ડિવાઈસ પહેરશે. આ ડિવાઈસ કાર્યકર્તાઓના ગળામાં 24 કલાક રહેશે. પાર્ટી હાઈકમાનનું સ્પષ્ટ...

સેનાને માહિતી લીક થવાની આશંકા, સૈનિકોને કહેવામાં આવ્યુ-ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક જેવી એપ્સ ડિલીટ કરો

સોશિયલ મીડિયા એપ્સ ઉપરાંત ડેટિંગ એપ્સ તથા ન્યૂઝ એપ્સ પણ ડિલીટ કરવા આદેશ અપાયોસૂત્રોના જણાવ્યા પ્રમાણે, સેનાને આશંકા છે કે આ એપ્સ...

બંગાળમાં આગામી 7 દિવસ, MPમાં દર રવિવારે અને પટણામાં 10-15 જુલાઈ સુધી લોકડાઉનઃ દેશમાં...

દેશમાં અત્યાર સુધી 21 હજાર 144 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9448 લોકોના મોતઈલાજ માટેની દવાના કાળા બજાર પર કેન્દ્ર સરકાર કડક,...

ગલવાન ઘાટી, સીયાચિન, કારગીલના સૈનિકોને 10,000 બહેનો રાખડી મોકલશે

શાળાની વિદ્યાર્થિનીઓ, મહિલાઓના ગ્રૂપની રાખડી ધારણ કરી બોર્ડર પરથી જવાનો કોલ કરી આભાર માને છેસૈનિકોએ કહ્યું, જે દિવસે રાખડી મળશે તે દિવસે...
- Advertisement -

Latest article

કોરોનાના ભયાનક ચેપ વચ્ચે હજારો લોકો ડિઝની પાર્ક પહોંચ્યા, પાર્ક ખોલવાના નિર્ણયની સોશિયલ મીડિયા...

કંપનીને જૂનમાં સમાપ્ત ત્રિમાસિકમાં રૂ.7500 કરોડના નુકસાનનો અંદાજ વોશિંગ્ટન . અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાઈરસ સંક્રમણ વચ્ચે હજારો...

સિંધિયાએ બગાવત કરી ત્યારે જ ભાજપે પાયલટને પણ કાશ્મીરના ઉપરાજ્યપાલપદની ઓફર કરી હતી, પણ...

જ્યોતિરાદિત્ય અને પાયલટ અંગત દોસ્તો છે, સિંધિયાએ કોંગ્રેસ છોડ્યા પછી પાયલટ જ ભાજપનું નિશાન હતાસિંધિયાને તોડવામાં કારગત નીવડેલ ઝફર ઈસ્લામે જ પાયલટને...

અમેરિકન નેવીની એર વિંગમાં પહેલી વાર અશ્વેત મહિલા ફાઇટર પાઇલટ, મેડલિનએ ઇતિહાસ સર્જ્યો

આફ્રિકન મૂળની પાઇલટને 31 જુલાઇએ વિંગ્સ ઑફ ગોલ્ડ બેઝ મળશે વોશિંગ્ટન.  અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસથી...