ભરૂડી ઉપસરપંચનું સ્તુતત્ય કાર્ય : ગરીબોને રાશનકીટનું વિતરણ કરાયું

0
88

તા.4, ગોંડલ: ભરૂડી ગામે ઉપસરપંચ હરિશ્ચંદ્રસિંહ દ્વારા જરૂરિયાતમંદોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગોંડલ કોરોના કહેર અને લોકડાઉન ત્રિજા ચરણમાં દિવસો કઠિન થઈ રહ્યાં હોય ગામના જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટની આવશ્યકતા હોય ગામના લોકોએ ગામના ઉપસરપંચ હરિચંદ્રસિંહ જાડેજાનું ધ્યાન દોરતા જરૂરિતામંદ પરિવારોને રાશન કીટ વીતર કરવામાં આવી હતી.

હજુ કોઈ પરિવારોને બીજી કોઈ જરૂરિયાતો ઉભી થાય તો જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

(તસ્વીર: નરેન્દ્ર પટેલ, ગોંડલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here